. . .

ડાયાબિટીસ વિશેની સૌથી મોટી ખોટી માન્યતાઓ, જાણવા માટે વાંચો

મિત્રો આ આર્ટિકલ માં તમે જાણશો કે ડાયાબીટીસ ના સૌથી મોટા જૂઠ ક્યાં ક્યાં છે. કેટલીક વાતો લોકો ના મન માં ફેલાઈ રહી છે. આવો જાણીએ એ વાતો વિશે :

  • નાની ઉંમરે ના લોકોને ડાયાબીટીસ નથી થતી. જવા ખોટું છે. 2 થી 4 વર્ષ ના બાળક ને પણ ડાયાબીટીસ થઈ શકે છે. આજ ની તારીખ માં ડાયાબીટીસ દરેક ઉંમર ના લોકોને થઈ રહી છે.
  • ખાંડ ખાવાથી કે મીઠી વસ્તુઓ ન ખાવાથી ડાયાબીટીસ થતું નથી. મિત્રો ડાયાબીટીસ નું મીઠી વસ્તુ ખાવાથી કોઈ જ સંબંધ નથી. જે લોકો ખૂબ જ મીઠું ખાય છે તેમને ડાયાબીટીસ થતું નથી. ઘણા બધા ડાયાબીટીસ ના દર્દીઓ એવા છે જેમને બિલકુલ મીઠી વસ્તુઓ નથી ખાધી તોપણ તેમને ડાયાબીટીસ થયું છે.
  • દુબળા લોકો ને ડાયાબીટીસ નથી થતું. 85% લોકો જે દુબળા છે તોપણ તેમને ડાયાબીટીસ છે. તો એ બિલકુલ થતું છે કે દુબળા લોકોને ડાયાબીટીસ નથી થતું. ડાયાબીટીસ નો વજન સાથે કોઈ સંબંધ નથી. હમેશાં એક એક્ટિવ જીવન જીવો. સમય થતા ચેકઅપ કરાવતા રહો.
  • ડાયાબીટીસ નું કોઈ લક્ષણ નથી, ફક્ત ટેસ્ટ કરાવવાથી જ ખબર પડે. આ પણ ખોટું છે. ડાયાબીટીસના લક્ષણો છે પણ આપણને ખબર ન હોવાના કારણે ટેસ્ટ કરાવ્યા પછી જ ખબર પડે છે. વારંવાર તરસ લાગે છે અને પાણી પીવાથી પણ તરસ છુપાતી નથી અને વારંવાર પેશાબ લાગતી હોય તો ડાયાબીટીસ હોઈ શકે છે. ટેસ્ટ કરાવવો જરૂરી છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!