. . .

કોઈપણ Wi-Fiનો પાસવર્ડ કેવી રીતે મેળવવો? જાણો સંપૂર્ણ રીત

કોઈપણ Wi-Fiનો પાસવર્ડ કેવી રીતે મેળવવો? જાણો સંપૂર્ણ રીત

મિત્રો આ આર્ટિકલ ને ધ્યાન થી વાંચજો. તમે જો કોઈ ના મોબાઈલ માંથી ડેટા વાપરવા હોય તો આ રીત થી પાસવર્ડ નાખી કોઈપણ નું WIFI વાપરી શકો છો.

કોઈપણ WIFI થી કનેક્ટ થવા માટે સૌ પહેલા WIFI ને ચાલુ કરો. આ રીત લીગલ રીત છે. તમે કોઈપણ ફોન માં આને વાપરી શકો છો. પ્લે સ્ટોર માંથી WIFI WPS Connect નામ ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચાલુ કરો. જે ફોન નું WIFI વાપરવા માંગો છો તે ફોન માં WPS ચાલુ હોવું જરૂરી છે તો જ તમને એપ્લિકેશન દ્વારા પાસવર્ડ ખબર પડી શકે છે.

એપ્લિકેશન ખોલ્યા પછી ઉપર સ્કેન નું બટન હશે તે દબાવવું એટલે તરત જ જેટલા WIFI તમારી આજુબાજુ હશે તે સ્ક્રીન પર નામ સાથે દેખાશે. તેમાં જે લીલા કલર ના નામ લખેલા હશે તેના સાથે જ તમે કનેક્ટ થઈ શકશો. જે લીલા કલર ના નામ લખેલું બટન હોય તેના પર ક્લિક કરો. પછી તરત જ ઘણા બધા પિન નમ્બર લખેલા આવશે તે બધા ને એક પછી એક ટ્રાય કરતા જાવ.

Try to connect લખેલું હોય તેના પર ક્લિક કરતા જાવ તે સાચો પિન નમ્બર હશે તેના સાથે તરત જ તમારો મોબાઈલ કનેક્ટ થઈ જશે. ઉપર WIFI સાથે જોડાયા ગયા નું નિશાન પણ આવી જશે. તો આ રીતે તમે કોઈપણ મોબાઈલ નું WIFI પાસવર્ડ હશે તોપણ હેક કરી શકશો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!