. . .

જાણો બિલપત્રની ૧૩ હેરાન કરી દેવાવાળી મહિમા, મહાશિવરાત્રીએ આ રીતે બિલપત્ર જરૂર ચડાવવું

જાણો બિલપત્રની ૧૩ હેરાન કરી દેવાવાળી મહિમા, મહાશિવરાત્રીએ આ રીતે બિલપત્ર જરૂર ચડાવવું

એ તો બધા જ લોકો જાણે છે કે મહાશિવરાત્રી નો તહેવાર આવવાનો છે. દરેક લોકો આ તહેવારનો બેસબ્રી થી રાહ જોઈ રહ્યા છે. આમ તો એમ બધાને ખબર જ હોય છે કે શિવજીને બીલીપત્ર કેટલા પસંદ છે. એટલે જ આજે અમે તમને બીલીપત્રથી જોડાયેલી કેટલીક વાતો નથી રૂબરૂ કરવાના છીએ.

1. વિષયોનું માનવું છે કે શિવજીને બીલીપત્ર ચડાવો તે એટલું બધું શુભ છે જેટલું કે એક કરોડ કન્યાઓનું કન્યાદાન કરવુ.

2. બીલીપત્ર ના વૃક્ષ નીચે બેસી જાપ કરવાથી ખૂબ જ લાભ થાય છે .એટલે ફળ મળવાના છે તે બધામાં વૃદ્ધિ થાય છે સાથે જ તમને કોઈ સિદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે.

3. એ તો બધા જાણે છે કે આ વૃક્ષ મા લક્ષ્મીનું આગમન થાય છે તે સિવાય બીલપત્ર ના સેવન થી કર્મ સિવાય દરેક રોગોનો નાશ થાય છે તેથી  શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાઓને બિલિપત્ર ચઢાવવું શુભ કહેવામાં આવ્યો છે.

4. તમે સૂર્યદેવતાને પણ બિલીપત્રો ચઢાવી શકો છો.

5. બીલપત્રને તોડવા માટે ચતુર્થી,અષ્ટમી, નવમી, એકાદશી, અમાવસ્યા, સંક્રાંતિ નો સમય અને સોમવારનો દિવસ શુભ માનવામાં આવ્યો છે.

6. જે દિવસે તમે બિલપત્ર ન તોડી શકો તો તેના આગલા દિવસે જ તમે બીલપત્ર તોડીને રાખી શકો છો. તે વાસી થતા નથી.

7. શિવ પુરાણ અનુસાર બીલપત્ર નો એક વખત વપરાશ પછી તેને ધોઈ ને બીજી વખત પણ વાપરી શકાય છે. અહીં એ જ બિલપત્ર સિદ્ધ થાય છે જે ડાળી માં બેથી ત્રણ બિલપત્ર ઉગેલા હોય તેનાથી ઓછી સંખ્યા વાળા બિલપત્રની પૂજા કરવી યોગ્ય નથી . પૂજામાં વાપરતા પહેલા બીલીપત્રની ગાંઠને તોડી નાખવી જોઈએ.

8. એ તો બધા જાણે છે કે બીલીપત્ર ચઢાવવાથી ઘણા જ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે. શિવની પૂજામાં બિલપત્ર શુભ માનવામાં આવે છે તે ઘણા બધા પાપોનો વિનાશ કરે છે.

9. જો તમારી પાસે બીલીપત્ર ના હોય તો તમે સોના તથા ચાંદીના બિલીપત્ર પણ ચઢાવી શકો છો આનો ફાયદો પણ તેટલો જ મળે છે. જેટલો બીલીપત્ર ચઢાવવાથી મળે છે. બીલ પત્ર થોડી ઓછી સંખ્યામાં ચઢાવવા જોઈએ.

10. 1000 કનેરના ફુલ નો ફાયદો એક બીલીપત્રમાં છે  જો તમે એક બીલીપત્ર ચડાવો છો તમને એટલો ફાયદો મળે છે.

11. બીલીપત્ર ના વૃક્ષ ને જોવાથી અને તેનો સ્પર્શ કરવાથી પણ ઘણા બધા પાપોનો વિનાશ થાય છે. જો આ વૃક્ષને તોડવામાં કે કાપવામાં આવે તો તેના પાપ થી બ્રહ્માજી પણ બચાવી શકતા નથી.

12. બીલ પત્ર પર ચંદન લગાડીને બીલીપત્ર ચડાવવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક છે.  બધી મનોકામનાઓ પૂરી થઈ છે. બીલીપત્ર ને સીધા હાથની અનામિકા આંગળી થી ચઢાવવું જોઈએ.

13. બીલપત્રનું વૃક્ષ ઉગાડવાથી દેશની સમસ્યા અને પર્યાવરણની સમસ્યા પણ દૂર થાય છે.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!