. . .

હવે વોટસએપ ઉપર નંબર સેવ કર્યા વિનાં નવી ટેકનોલોજીથી મોકલી શકાશે મેસેજ

ટેકનોલોજીનો એટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. એકંદરે નવી નવી ટેકનોલોજી આવતાં આપણને અગણિત ફાયદાઓ થઈ રહ્યાં છે. હવે આપણે ફોન પર નંબર સેવ કર્યા વગર વોટસએપ ઉપર મેસેજ મોકલી શકીશું. કઇ રીતે, એ જાણવા આગળ વાંચો અને પછી એ રીતે ફટાફટ મેસેજ મોકલવાનું ચાલું કરી દો. આપણાં માંથી કેટલાક લોકોને એક કે બે વખત મેસેજ કરવો પડતો હોય છે. પરંતુ આપણે એમનો નંબર સેવ કરવો જરૂરી સમજતાં નથી. છતાં પણ એ લોકોને મેસેજ મોકલવાં  ફરજીયાત નંબર સેવ કરવો પડતો હોય છે.

પરંતુ આમાં મૂશ્કેલી એ ઉભી થતી હોય છે કે, જ્યારે કોઇને વોટસએપ મારફત મેસેજ કરતાં પહેલાં એમનો નંબર ફોનમાં સેવ કરવો પડે. પરંતુ હવે આનો ઉપાય પણ મળી ગયો છે. વોટ્સએપ આપણી સેવામાં નવી ટેકનોલોજી સાથે હાજર છે. શું છે એ નવી સુવિધા? કેવી રીતે કામ કરશે? એ  જાણવાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખી લઇશું…

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!