. . .

આ ૧૦ નિયમોનું પાલન કરો જીવનમાં ક્યારેક ડાયાબિટીસ નહીં થાય

મિત્રો આજે અમે જણાવીશું કે એવી કઈ આદતો છે જેને અપનાવવાથી ડાયાબીટીસ સંપૂર્ણ પણે ખતમ થઈ શકે છે.

  • વજન ના કારણે ડાયાબીટીસ થવાની 100 % શક્યતા વધી જાય છે. 75 કિલો થી વધારે વજન ખૂબ જ ખતરનાક છે. એક્સરસાઇઝ થી કે ડાયત પ્લાન કરી તમે વજન ઘટાડી શકો છો.
  • સ્મોકિંગ પણ ડાયાબીટીસ નું એક કારણ છે. રિસર્ચ મુજબ સ્મોકિંગ કરવાથી 44 % ડાયાબીટીસ વધી જાય છે.

  • એક જ વખત માં ઘણું બધું ન ખાવું. નાના કોળિયા લઈને અને સમયસર પણ ખૂબ જ વધારે પ્રમાણમાં ન ખાવું.
  • જો તમે દિવસ માં એકેય પ્રકાર ની એક્સરસાઇઝ નથી કરતા તો તમને ડાયાબીટીસ થવાની શક્યતા છે. જો તમારે દિવસ માં ફક્ત બેસી રહેવાનું જ કામ છે કે નોકરી છે તો સવાર સાંજ ચાલવાની કે એક્સરસાઇઝ કરવાની આદત પાડો. રોજ 15 મિનિટ ચાલવાની ટેવ પાડો.
  • ખાંડ વાળી વસ્તુઓ ન ખાવ. જેનાથી ડાયાબીટીસ થવાની શક્યતા ખૂબ જ વધારે છે.
 
  • જો તમારા માં વિટામિન D ઓછું છે તો તેને નોર્મલ કરો. સ્કિન ને તડકો ન લાગે તે માટે આપણે સુરજ ના તડકા માં જતા જ નથી. તેંનાથી વિટામીન D ની કમી થઈ જાય છે. જો તમારું વિટામિન D શરીરમાં સારા પ્રમાણમાં છે તો 43 % ચાન્સ ડાયાબીટીસ થવાના ઓછા થઈ જાય છે.
  • ખાંડ થઈ બનેલા દરેક પ્રવાહી ને છોડી દયો. કોલડ્રિન્કસ કે સોડા થી શરીર માં તે લોહીમાં જલ્દીથી ભળી જાય છે અને તેનાથી ડાયાબીટીસ થઈ જાય છે.

 

 

  • ચિંતા કરવાથી પણ ડાયાબીટીસ ની માત્રા વધી જાય છે. ચિંતા કરવાથી બે એવા હોર્મોન શરીર માં પેદા થાય છે જેનાથી ડાયાબીટીસ ની બીમારી થાય છે. આ હોર્મોનસ નું કામ જ એ હોય છે કે તે શરીર માં ડાયાબીટીસ ફેલાવે છે.
  • હાઈ બ્લડપ્રેશર પણ ડાયાબીટીસ નું એક કારણ છે. 40 લાખ લોકો માં રિસર્ચ કરવામાં આવ્યું કે જે લોકો હાઈ બ્લડપ્રેશર ની બીમારી છે તે લોકો માં 50% શકયતા ડાયાબીટીસ થવાની વધી જાય છે.
  • હમેશાં એક્સરસાઇઝ ને જીવન ની એક ટેવ બનાવી લ્યો. રોજ 30 મિનીટ સુધી ચાલવાનું રાખો. એક એક્ટિવ જીવન બનાવો અને ડાયાબીટીસ થી બચો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Share This :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: NGM Magazine Content is protected !!